Wednesday, October 23, 2019

The diwali song

The diwali song

Gujarati poem for diwali. Happy diwali Gujarati poem. Poem in gujarati for happiness in this diwali. Gujarati song for this precious diwali.


દિવાળી આવી

હસી ખુશી ને રંગ મજાના લાવી 
દેખો દેખો દેખો દિવાળી આવી

ચારે તરફ છે બાળકોનો હર્ષોલ્લાસ 
જાગી જીવનમાં જીવવાની નવી આશ
ફટાકડા નો જયાં થયો જોરથી આઘાષ 
ત્યાં ઉગ્યો દીવડાઓ માંથી સુરજ નો ઉજાસ 

પેંડા બરફી વગેરે મીઠાઈ માવાની લાવી 
દેખો દેખો દેખો દિવાળી આવી

વર્ષો પછી સગા સંબંધીઓ સાથે જોવા મળશે 
એકબીજા માટેનો સમય આજે તેમને પરવડશે 
 નાના-મોટા બધાના ચહેરા પર સ્મિત જોવા મળશે 
અને ઉત્સાહનો પારો આજે 100 ઉપર ચડશે

જીવનના બધા રંગ એક પલમાં આવકારી લાવી 
દેખો દેખો દેખો દિવાળી આવી




Gujarati poem for diwali shows us exact meaning of diwali. It has lots of phases in it, has different part of real diwali. It's Gujarati diwali song

1 comment: