Sunday, October 6, 2019

If you are here

જો તું હોય તો

Best propose Gujarati love poem. Love is in the are poem for Gujarati lovers. Love poem in Gujarati. Deep love with someone. Gujarati poem feelings express.


ઉગી જાય ખુશીઓનો પ્રકાશ જો તું હોય તો 
મૃત્યુ બને જીવનનો ઉજાસ જો તું હોય તો 

નીરવતા તો આમ જ છવાઈ છે આ બાગમાં 
ફૂલોનો પણ થઈ જાય આગાશ જો તુ હોય તો

હું તો છુ દોસ્તોમાં પણ ગેર બનીને 
કરી લઉ દુશ્મન પર પણ વિશ્વાસ જો તું હોય તો 

બસ તારા દિલ નો એક ખૂણો જોઈએ છે મારે 
પછી મળી જાય સ્વર્ગ જેવું રહેવાસ જો તું હોય તો 

જો ભટકું છું અહીંયા સાચો પ્રેમ શોધવા
પૂરો થઈ જાય મારો આ પ્રવાસ જો તું હોય તો 

મેં ક્યાં માગુ છુ કોઇ મહારાણી ખૂબસૂરત ,બસ 
પૂરી થાય મારી હિરોઈન ની તલાશ જો તું હોય તો.

When you want to express your love for someone but you can't find the words for that, than this Gujarati poem will definitely help you. With this poem in Gujarati you can propose your love very easily. 

No comments:

Post a Comment