Monday, August 12, 2019

Love letter

Love letter (પ્રેમ પત્ર)

Poem for love. Love poem Gujarati. Gujarati poem about love. Poem about love letter. Gujarati love letter. Romantic love letter. 

શરૂ થશે તારા જીવન નું નવું સત્ર 
જયારે મળશે તને મારા પ્રેમ નો પ્રેમ પત્ર 

ભાવનાઓ તેમા વ્યક્ત થઈ છે લાગણીથી 
આવ્યો છુ તારા જીવનમાં તારી માંગણીથી 

હા સમય ઘણો લાગ્યો છે પહોંચવામાં 
પણ આનંદ મળ્યો છે તેને પ્રેમથી જોવામાં 

થોડા દિવસમાં આવીશ હું તારી પાસે 
સંતોષ મેળવી રહ્યો છું મારા પ્રેમ પત્ર ની આશે

કાલે એ બોલ્યો કે હું ઘરની નજીક છું 
સ્વપ્નામાં તેના હુ તારી સમીપ છું

આતો છે માત્ર પ્રેમના સંબંધની વાત 
થતી હતી પ્રેમ પત્રથી જેની શરૂઆત 

વાર્તાનો અંત હવે આવી ગયો 
પ્રેમ પત્ર નો પ્રેમ સૌને ભાગી ગયો

Poem about love letter which tells us that there was unique romance in the love letter which we are not supposed to feel in today's globalized world. That curiosity was something awesome. Let's try to feel it. 

No comments:

Post a Comment