Saturday, August 10, 2019

Beginning of love

Beginning of love ( prem ni saruvat)

Poem about love. Poem for the love. Love at 1st sight poem. Poem for beginners of love. Poem for gf / bf. Poem for lovers. 

જીવનના રસ્તામાં તે મુસાફિર તરીકે મળે 
પોતાનો વિશ્વાસ અપાવવા અલગ-અલગ ચાલ ચલે

દેખાઈ એ તમને ઉપર નીચે આજુબાજુ 
તેના સાથમાં તમે ખાવ છો બદામ પિસ્તા અને કાજુ

હજુ તો શરૂઆત નો માત્ર શંખ ફૂંકાયો 
તેમા તો તમારા મનનો માલિક મૂંઝાયો 

વિચારશો તમે કે આ કોની વાત થાય છે 
હું કહું છું કે એ તમારા દિલમાં સમાય છે 

વીતે છે ધીરજ નો સમય ધીરે-ધીરે 
જવાબ છુપાયો છે તમારા મનના મંદિરે 

આ વિષયમાં બધાને લાગે છે મોટો આઘાત 
એ બીજું કંઈ નથી છે માત્ર પ્રેમની શરૂઆત 

અંતમાં એટલું કહેવાનું મન થાય 
આ માર્ગમાં તકલીફ તમારાથી દૂર જાય 

આંખોથી થઈ છે જે પ્રેમની શરૂઆત 
એ પ્રેમમાં તમને કોઈ આપી શકે ના મત. 

Poem about beginning of love which shows exact feelings of yours when you are just started to love someone. It is complete feelings of yours when you are in love with someone. So it is your beginning of love. 

No comments:

Post a Comment