First love part 2
Poem about love. First love poem. Love poem. Gujarati poem. Gujarati love poem. School love. Gujarati school love poem.
Poem about love. First love poem. Love poem. Gujarati poem. Gujarati love poem. School love. Gujarati school love poem.
સંબંધની માળામાં ત્યારે દોસ્તી વિખરાઈ ગઈ
મિત્રતા ની આડ માં ક્યાંક મનની વાતો છુપાઈ ગઈ
કહેવું હતું ઘણું પણ વિસ્મય બન્યું હતું આ મન
સંઘર્ષ હતું જીવન અને કઠોર બની હતી દરેક ક્ષણ
સંઘર્ષ હતું જીવન અને કઠોર બની હતી દરેક ક્ષણ
પછી તે સુગંધ ક્યાંક અક્ષરો માં ફેલાઈ ગઈ
કેહવી હતી જે બધી વાતો તે ભણવામાં ભુલાઈ ગઈ
એ વાતોને હવે આ મનમાં કેમ કરી તોલુ
ઉભરાઇ હતી જે પહેલા પ્રેમ ની લાગણીઓ તે કેમ કરી ભૂલું
Poem about love. School love poem. It reminds your first love in your school. Make you feel happy & greatful again. You will gonna enjoy your feelings again. Gujarati love poem.
No comments:
Post a Comment