Wednesday, September 4, 2019

First love - part 1

First love. ( part 1)

First love is poem about your first love in your life. That first love we are not able to forget in our life. The following word shows your exact emotions. It's beautiful Gujarati poem.


એ પહેલી નજરે તારી આંખ સાથે થયેલો મેળાપ 
છપાઈ છે આ હૃદયમાં ત્યારથી તારી કોઈ છાપ

વાગ્યુ સંગીત ત્યારે સૂરોનું કોઈ પ્રેમમાં 
ત્યારે લાગ્યું મને કે હું છું કોઈ વહેમમાં

ફરીથી એ યાદોમાં જામી રહી છે આ રાત 
યાદ આવી રહી છે વીતેલા પળોની એ વાત 

એ દરેક યાદ ને હવે હું વિસ્મય સાથે જોડુ 
થયો હતો જે પહેલો પ્રેમ તે કેમ કરી ભૂલું.

The Gujarati poem about your feelings when you are not able to forget that girl who was your 1st love. 

No comments:

Post a Comment